હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ સામે કોર્ટનો હંગામી સ્ટે
હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ સામે કોર્ટનો હંગામી સ્ટે
Blog Article
અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ઉપર પ્રતિબંધના નિર્ણય સામે હંગામી મનાઇ હુકમ આપ્યો છે. કોર્ટના આ ચૂકાદાથી હાર્વર્ડમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓને રાહત મળશે.
Report this page